मंगलवार, 22 जुलाई 2025

ઘરડા બા

 ઘરડા બા એટલે રૂક્ષ્મણી બા.તેમના સગા બેન એ માસીબા ચકુંબા એ કૃષ્ણરામ બાપજી ના પત્ની.આમ નરસિંહ દાદા અને કૃષ્ણારામ બાપજી બે સાઢું ભાઈ પણ થાય!!

ઘરદાબા નો ફોટો.

शनिवार, 1 मार्च 2025

Shivshankar vyas

 Shivshankar vyas brought Deojyotishalaya.com in vadodara.


He born in 1899 in desotar.Passed away on 3march 1986.


ધન્ય જીવન એ ભાગ્યવંતનું

વાણી નીરવિ  રાખી

સહુ કોઈનું ભલું ચાહી ને 

કટુતા લીધી સાંખી

શિવશંકર તેને વંદે રે

મળે તેવાને શ્રી હરિ

.........તેમના જ કાવ્ય માં થી



सोमवार, 29 जुलाई 2024

शनिवार, 30 सितंबर 2023

શ્રાદ્ધ

પહેલા શ્રાદ્ધ નું ખૂબ મહત્વ હતું.શ્રાદ્ધ ના કારણે વડીલોનું સ્મરણ અને દૂધપાક નું જમણ.

गुरुवार, 1 अप्रैल 2021

દેવશંકર દાદા

 બોલુન્દ્રા ના ઠાકોર નું નામ હતું જીવણસિંહજી.જેમના નામ થી જીવનપુર ગામ છે.જ્યારે આપણા વડવા જીવણજી દાદા ઇસ 1747 પણ બોલુન્દ્રા સ્થાઈ થવા આવેલા. તેમની પેઢી માં મૂળજી ઇસ 1770 ના બેપુત્રો ભગવાન ઇસ 1797 તથા રૂપરામ હતા. મૂળજી ના પુત્ર ખુશાલ ઇસ 1820 અને ખુશાલ ના પુત્ર દેવશંકર ઇસ 1851 હતા

દેવશંકર ના પુત્ર નરસિંહરામ ઇસ 1871.

નરસિંહરામ ના પુત્ર શિવશંકર ઇસ 1899

જપ નું મહત્વ

બાપા એ જપ ને મહત્વ ખૂબ આપ્યું હતું.ઘણી વખત યજમાન ના જો બાકી હોય તો મોડી રાત સુધી જપ કરતા .


જપને  મારા મેડિટેશન પ્રોગ્રામ માં મેં  અદભુત રીતે ઉપયોગ બતાવ્યો છે.

બાપા 4 માસ ના થયા ત્યારે દેવશંકરદાદા અવસાન પામેલા.

હસમુખભાઈ,દિનેશભાઇ,જયદેવભાઈ ઉભા
બચુકાકા,ચંદ્રકાંતકાકા,શિવબાપા,રમણકાકા,હરિશંકર બેસેલા
ખોળામાં જગદીશ,અજય




બાપા યાત્રાએ બધાને લઈ ને નીકળેલા.તેમને પોતાની અપવિતિ ડાયરી લખતા.તેનું આ એક પાનુ