सोमवार, 15 जून 2026

બોલુન્દ્રા ઘરો

 આ બધા માં શિવશંકર ઉંમર માં સૌથી મોટા હતા.તેથી બાપા શબ્દ તેમને લાગી ગયો હતો.શિવાબાપા.


આમ મુરારી ની પેઢી બોલુન્દ્રા માં વિસ્તરી.

शनिवार, 7 मार्च 2026

De Shankar vruksh ma plus

 Chandrakant Kaka nu vruksh



रविवार, 31 अगस्त 2025

સૌ બાપા સાથે

 મનુભાઈ શિવલાલ શાહ.બોલુન્દ્રા ના.તેઓ એ પણ બાપા ને ત્યાં જ રહ્યા અને ચાર્ટડ અકોઉન્ટન્ટ થયા હતા.

કિરીટભાઈ ના લગ્ન વખતે નો ફોટો 

આ  બધી બહેનો 




गुरुवार, 7 अगस्त 2025

ડાયરી માં થી





બાપાની 1929 ની ડાયરી માં યાત્રા

 યાત્રાનું સુંદર વર્ણન છે.1929 ની વાત છે!!


આગળ જુઓ



मंगलवार, 22 जुलाई 2025

ઘરડા બા

 ઘરડા બા એટલે રૂક્ષ્મણી બા.તેમના સગા બેન એ માસીબા ચકુંબા એ કૃષ્ણરામ બાપજી ના પત્ની.આમ નરસિંહ દાદા અને કૃષ્ણારામ બાપજી બે સાઢું ભાઈ પણ થાય!!

ઘરદાબા નો ફોટો.

शनिवार, 1 मार्च 2025

Shivshankar vyas

 Shivshankar vyas brought Deojyotishalaya.com in vadodara.


He born in 1899 in desotar.Passed away on 3march 1986.


ધન્ય જીવન એ ભાગ્યવંતનું

વાણી નીરવિ  રાખી

સહુ કોઈનું ભલું ચાહી ને 

કટુતા લીધી સાંખી

શિવશંકર તેને વંદે રે

મળે તેવાને શ્રી હરિ

.........તેમના જ કાવ્ય માં થી



सोमवार, 29 जुलाई 2024

शनिवार, 30 सितंबर 2023

શ્રાદ્ધ

પહેલા શ્રાદ્ધ નું ખૂબ મહત્વ હતું.શ્રાદ્ધ ના કારણે વડીલોનું સ્મરણ અને દૂધપાક નું જમણ.

गुरुवार, 1 अप्रैल 2021

દેવશંકર દાદા

 બોલુન્દ્રા ના ઠાકોર નું નામ હતું જીવણસિંહજી.જેમના નામ થી જીવનપુર ગામ છે.જ્યારે આપણા વડવા જીવણજી દાદા ઇસ 1747 પણ બોલુન્દ્રા સ્થાઈ થવા આવેલા. તેમની પેઢી માં મૂળજી ઇસ 1770 ના બેપુત્રો ભગવાન ઇસ 1797 તથા રૂપરામ હતા. મૂળજી ના પુત્ર ખુશાલ ઇસ 1820 અને ખુશાલ ના પુત્ર દેવશંકર ઇસ 1851 હતા

દેવશંકર ના પુત્ર નરસિંહરામ ઇસ 1871.

નરસિંહરામ ના પુત્ર શિવશંકર ઇસ 1899

જપ નું મહત્વ

બાપા એ જપ ને મહત્વ ખૂબ આપ્યું હતું.ઘણી વખત યજમાન ના જો બાકી હોય તો મોડી રાત સુધી જપ કરતા .


જપને  મારા મેડિટેશન પ્રોગ્રામ માં મેં  અદભુત રીતે ઉપયોગ બતાવ્યો છે.

બાપા 4 માસ ના થયા ત્યારે દેવશંકરદાદા અવસાન પામેલા.

હસમુખભાઈ,દિનેશભાઇ,જયદેવભાઈ ઉભા
બચુકાકા,ચંદ્રકાંતકાકા,શિવબાપા,રમણકાકા,હરિશંકર બેસેલા
ખોળામાં જગદીશ,અજય




બાપા યાત્રાએ બધાને લઈ ને નીકળેલા.તેમને પોતાની અપવિતિ ડાયરી લખતા.તેનું આ એક પાનુ



शनिवार, 19 अक्टूबर 2019

dev ..deojyotishalaya

Thae proud is there that is Murari pandit a a sanskrut scholar went to jaipur rajsthan from kashi.And worked as a  madhyasth pandit in jaipur maharaj darbar. The generation Krishnaji..Ratan ji..Bhanji..Jivan ji  work with the work of  sanskrit ved shastra jyotish vastu karmakand and ratn shastra. with derol,mohan our,badanam,bolunga state. in North gujarat.son mulji Bhagavan khushal  and Deoshankar  developed jyotish vastu ratn meditation etc subject in Bolundra .Devshankar beginदेवज्योतिष आलय the name yet today.
De shankar (1861),Narsinhram(1879), Shivshankar Vyas (1899) continue the work. in Bolundra
Shivshankar Vyas came to Baroda with the baner देव ज्योतिशालाय in 1948.


रविवार, 4 अगस्त 2019

મુરારી પંડિત to Devshankar

મુરારી શાસ્ત્રી નો મધ્યસ્થી પંડિત તરીકે જયપુર ના ઇતિહાસ માં છે.જોધાબાઈ દ્વારા તેમનું સન્માન માનસિંહ રાજા વખત નું છે.ઘણું સુવર્ણ દ્રવ્ય સાથે તે ગુજરાત તરફ આવ્યા હતા.રસ્તામાં કેટલુંક લૂંટાઈ પણ ગયેલ.ડેરોલ પોતાનું મોસાળ હોવાથી આવેલ.તેમની પેઢી ભોંયરામાં ભજન કરી સંપત્તિ ને સાચવતી.કૃષ્ણજી રતનજી ભાનજી એમ ક્રમે પેઢી ચાલશે.ભાણજી નું મોસાળ જીવતરામ બમ બમ ને ત્યાં રાયગઢ માં થતું હોવાથી તે રાયગઢ આવી વસેલા.જીવતરામની યજમાન વૃત્તિ સજાપુર પણ હતી.જે તેમના ભાણેજ જીવણજી ને આપેલ.




બોલૂંદરા ની વાતો

મધોર પટેલ મના પટેલ નું ઘર બોલન્દ્રા માં હતુ.બાકી  ઠાકારડા ઓ રહેતા હતા.આ ઠાકારડા નો  મુખીઓ મધોર પટેલ ની પુત્રી સાથે પરણવા માંગતો હતો.અને તેના પર દબાણ કરતો હતો.તેથી મધોર બીજું નામ મનોર  પોતાના માથે સળગતી સગડી મુકીજુદા જુદા ઠાકોરો ને ટહેલ નાખી ફરવા લાગ્યો. પોતાની પુત્રી ને બચાવવા આજીજી કરવા લાગ્યો.રણાસણ ઠાકોર ને આ વાત માં તથ્ય લાગતા સગડી ઉતારી વચન આપ્યું.રણાસણ ઠા કોર ને 2 પુત્રો હતા.એ રાજપૂતો લઈ ને બોલુન્દ્રા પાર ચઢાઈ કરી.તેમના પુત્રો એ     ઠકારડા ઓ ને ભગાવી બોલુન્દ્રા કબ્જે કર્યું.તે પૈકી એક પુત્ર જીવન સિંહજી  એ બોલુન્દ્રા માં રાજ સાંભર્યું.આજે જીવણ પુર નું નામ તેમના નામ ના સંભારણા રૂપે છે.આ ઠાકોર ને જરૂર હતી વિદ્વાન બ્રાહ્મણ ગોર પંડિત ની.ધાર્મિક ઉત્સવ પંચાંગ તીથી ઉત્સવ મંદિર વી. માટે.એક વાર સિહોલ ગામ નિસિમ માં ઝાડ નીચે ભગવદ સ્મરણ માં લિન બ્રાહ્મણ મળ્યા.સુંદર શ્લોક દુર્ગા મંત્ર વિષ્ણુ નામ સાંભળી ઠાકોર પ્રસન્ન થયા.આ મુલાકાત અને વિદ્વતા થી પ્રભાવિત થતા તેમને બોલુન્દ્રા રાજ્યાશ્રય  આપયી.આ વિદ્વાન નું નામ જીવણજી. જે 
કૃષ્ણજી રતનજી મુરારી ના પુત્ર.

કૃષ્ણારામે જુના અને નવા આશ્રમ કર્યા તેથી બોલુન્દ્રા માં આજે ય આશ્રમ છે.આત્રેયભાઈ જાળવે છે. બચુકાકા ના સતિષભાઈ બોલુન્દ્રા તેમના પુત્ર સાથે જમીન ગો શાળા નું કાર્ય કરે છે.રાજેન્દ્રપ્રસાદ વ્યાસ કૌશમભ જ્ઞાન સેવા નામે ત્યાં શિક્ષણ સેવા દાન ના કામ  કરે છે. રાહુલ અજયભાઈ પણ છે. કેટલાક વૈષ્ણવો એ સ્કૂલ માં દાન કર્યા છે પણ ગામ છોડી દીધું છે.

પરમાનંદ કાકા  અને  ભવાની શંકર મોટો ભાગ બોલુન્દ્રા જ રહયા .


પુરુષોત્તમ,નરસિંહરામ,પ્રહલાદ,ઉઝમબેન એમ 4 સંતાનો દેવશંકર ના હતા.પ્રહલાદ બચપણ માં ઉટ પરથી પડવા થઈ મૃત્યુ પામેલ.નારસિંહદાદા ના પુત્ર શિવશંકર અને પુરુસોત્તમ વચ્ચે ઉંમર નો તફાવત બહુ ન હતો.ઘરમાં એક કોથળો રહેતો તેમાં બાપા તથા પુરુસોત્તમ કાકા જે કપડા ધોતિયા વગેરે પૂજામાં મળે તે માં નાખતા.પંદર દહાડે લગભગ આ ગવારો વહેંચી લેતા. આ કમાણી માં થી પરમાનંદને વૈદ્ય તૈયાર કરવો તેવું ગણિત હતું.

परमानंदजी  in USA



Today home in bolundra
પરમાનંદ કાકા એ રૂપાલ માં દવાખાનું કર્યું હતું

रविवार, 7 जुलाई 2019

भावोद्भाव

शी न व्यास ने भाव से गुणांक पध्धति की नॉट बनाई थी ।जिससे व्यक्ति की स्थिति सरलता से समज आ जाती थी ।
सहयोगी ग्रह के गुण मिलाकर गिनती थी।यहां उनके हस्ताक्षर में एक पन्ना है ।

शनिवार, 5 जनवरी 2019

તું

પરબ્રહ્મ જ્યોતિ નો જાતક
તું અનશાનશી બાળ
પરમાનંદ પેઢી નો વારસ
આનંદ કંદ કુમાર
                       ...શી.ન.વ્યાસ



शनिवार, 12 सितंबर 2015

કૌટુંબિક કામો

કૌટુંબિક કામો માં સંતાનો ના લગ્ન જવાબદારી નું મહત્વ કમ નથી.વડોદરા માં બરાનપુરા માં પાંડુરંગ નિવાસ માં દેવ જ્યોતીશાલય  નું કાર્યાલય શામળ બહેચર ની પલ માં થી લાવી દીધું હતું। જ્યોતિબેન શર્મિષ્ઠા બેન ના લગ્ન પ્રસંગો આજ ગાળા માં યોજાયા હતા !!જ્યોતિષ સેવા માં નામના વધતી ચાલી હતી।

બાપા મંગલાબા અને ટીની

जमाई कृष्णलाल,अनंतदेव,चैतन्यकुमार,जगदीशचंद्र,हर्षदकुमार तीन पुत्र जितेंद्र,राजेन्द्र,किरीट के साथ
बापा और परमानन्द काका

यहाँ दोनों भाई एक साथ 





बुधवार, 14 जनवरी 2015

देवज्योतिषालय वड़ोदरा में १९४९ में ले आये थे !!

देवज्योतिषालय  deojyotishalaya.comवड़ोदरा में १९४९ में ले आये थे !! एक बात अचूक वो कहते थे !! आनंद में रहो !! यही बात का आधार रखके भूमा विद्या के रसिक रहे थे शिवशंकर व्यास !!
उनकी पध्धति जन्म पत्रिका नोंध की पद्धति देखे ।
आज भी देव ज्योतिषालय deojyotishalaya.com की सेवा चल रही है । 
आज जोशी धारा  संजयकुमार वास्तुशास्त्री प्रखर है ।जो राजेंद्रप्रसाद शिवशंकर व्यास की पुत्री है ।एवं राकेश राजेंद्रप्रसाद व्यास deo gems lab and jewellery  का काम कर रहे है

વડોદરા માં શામળ બેચર ની પોળ માં લાંબો સમય દેવ
 જ્યોતિશાલય  ની ઓફિસ રહેલી


ધીરે ધીરે ક્રમશ નામના વધતી ચાલી
આજે  1949 થઈ ભુતાડીઝામ્પા,શામળ બેચર પોળ,બરાનપુરા,હરની રોડ,સમાં સાવલી રોડ અને આજે

આજે અલકાપુરી ગેંડા સર્કલ પાસે જ્યોતિષ આધ્યાતમ વાસ્તુ મેડિટેશન સેવા છે




शनिवार, 27 दिसंबर 2014

शिवशंकर व्यास का हस्त

अपनी विद्वत्ता शांत स्थिर दिरगदृष्टा वृत्ति उनकी  देती है
शिवशंकर व्यास का हस्त

शनिवार, 20 दिसंबर 2014

राम रूठता है कब !!

कविता में बहोत कुछ कह देते थे ! राम रूठता है कब !!

शुक्रवार, 21 नवंबर 2014

सब कर्मकांड में

कठिन कर्मकांड के प्रश्नो में शिवशंकर ने समाधान निकाले  है !

यह उनकी खूबी थी वो खुद पूजा में खो जाते  थे 
उनकी विशिष्टता यह रही अपने सभी कुटुम्बी जनो   को समाविष्ट करते रहते थे।  इसीमे सब कर्मकांड में शिखते भी गए।