शनिवार, 19 अक्तूबर 2019

dev ..deojyotishalaya

Thae proud is there that is Murari pandit a a sanskrut scholar went to jaipur rajsthan from kashi.And worked as a  madhyasth pandit in jaipur maharaj darbar. The generation Krishnaji..Ratan ji..Bhanji..Jivan ji  work with the work of  sanskrit ved shastra jyotish vastu karmakand and ratn shastra. with derol,mohan our,badanam,bolunga state. in North gujarat.son mulji Bhagavan khushal  and Deoshankar  developed jyotish vastu ratn meditation etc subject in Bolundra .Devshankar beginदेवज्योतिष आलय the name yet today.
De shankar (1861),Narsinhram(1879), Shivshankar Vyas (1899) continue the work. in Bolundra
Shivshankar Vyas came to Baroda with the baner देव ज्योतिशालाय in 1948.


रविवार, 4 अगस्त 2019

મુરારી પંડિત

મુરારી શાસ્ત્રી નો મધ્યસ્થી પંડિત તરીકે જયપુર ના ઇતિહાસ માં છે.જોધાબાઈ દ્વારા તેમનું સન્માન માનસિંહ રાજા વખત નું છે.ઘણું સુવર્ણ દ્રવ્ય સાથે તે ગુજરાત તરફ આવ્યા હતા.રસ્તામાં કેટલુંક લૂંટાઈ પણ ગયેલ.ડેરોલ પોતાનું મોસાળ હોવાથી આવેલ.તેમની પેઢી ભોંયરામાં ભજન કરી સંપત્તિ ને સાચવતી.કૃષ્ણજી રતનજી ભાનજી એમ ક્રમે પેઢી ચાલશે.ભાણજી નું મોસાળ જીવતરામ બમ બમ ને ત્યાં રાયગઢ માં થતું હોવાથી તે રાયગઢ આવી વસેલા.જીવતરામની યજમાન વૃત્તિ સજાપુર પણ હતી.જે તેમના ભાણેજ જીવણજી ને આપેલ.

બોલૂંદરા ની વાતો

મધોર પટેલ મના પટેલ નું ઘર બોલન્દ્રા માં હતુ.બાકી થાકારડા ઓ રહેતા હતા.આ થાકારડા નો  મુખીઓ મધોર પટેલ ની પુત્રી સાથે પરણવા માંગતો હતો.અને તેના પર દબાણ કરતો હતો.તેથી મધોર બીજું નામ મનોર  પોતાના માથે સળગતી સગડી મુકીજુદા જુદા ઠાકોરો ને ટહેલ નાખી ફરવા લાગ્યો. પોતાની પુત્રી ને બચાવવા આજીજી કરવા લાગ્યો.રનાસણ ઠાકોર ને આ વાત માં તથ્ય લાગતા સગડી ઉતારી વચન આપ્યું.રાનાસન ઠા કોર ને 2 પુત્રો હતા.એ રાજપૂતો લઈ ને બોલુન્દ્રા પાર ચઢાઈ કરી.તેમના પુત્રો એ થાકારડા ઓ ને ભગાવી બોલુન્દ્રા કબ્જે કર્યું.તે પૈકી એક પુત્ર જીવન સિંહજી  એ બોલુન્દ્રા માં રાજ સાંભર્યું.આજે જીવણ પુર નું નામ તેમના નામ ના સંભારણા રૂપે છે.આ ઠાકોર ને જરૂર હતી વિદ્વાન બ્રાહ્મણ ગોર પંડિત ની.ધાર્મિક ઉત્સવ પંચાંગ તીથી ઉત્સવ મંદિર વી. માટે.એક વાર સિહોલ ગામ નિસિમ માં ઝાડ નીચે ભગવદ સ્મરણ માં લિન બ્રાહ્મણ મળ્યા.સુંદર શ્લોક દુર્ગા મંત્ર વિષ્ણુ નામ સાંભળી ઠાકોર પ્રસન્ન થયા.આ મુલાકાત અને વિદ્વતા થી પ્રભાવિત થતા તેમને બોલુન્દ્રા રાજ્યાશ્રય  આપયી.આ વિદ્વાન નું નામ જીવણજી. 

रविवार, 7 जुलाई 2019

भावोद्भाव

शी न व्यास ने भाव से गुणांक पध्धति की नॉट बनाई थी ।जिससे व्यक्ति की स्थिति सरलता से समज आ जाती थी ।
सहयोगी ग्रह के गुण मिलाकर गिनती थी।यहां उनके हस्ताक्षर में एक पन्ना है ।

शनिवार, 5 जनवरी 2019

તું

પરબ્રહ્મ જ્યોતિ નો જાતક
તું અનશાનશી બાળ
પરમાનંદ પેઢી નો વારસ
આનંદ કંદ કુમાર
                       ...શી.ન.વ્યાસ