કૌટુંબિક કામો માં સંતાનો ના લગ્ન જવાબદારી નું મહત્વ કમ નથી.વડોદરા માં બરાનપુરા માં પાંડુરંગ નિવાસ માં દેવ જ્યોતીશાલય નું કાર્યાલય શામળ બહેચર ની પલ માં થી લાવી દીધું હતું। જ્યોતિબેન શર્મિષ્ઠા બેન ના લગ્ન પ્રસંગો આજ ગાળા માં યોજાયા હતા !!જ્યોતિષ સેવા માં નામના વધતી ચાલી હતી।
બાપા મંગલાબા અને ટીની
जमाई कृष्णलाल,अनंतदेव,चैतन्यकुमार,जगदीशचंद्र,हर्षदकुमार तीन पुत्र जितेंद्र,राजेन्द्र,किरीट के साथ